Category Archives: Uncategorized

મારી આંગળીનો નખ ——–દીપક ત્રિવેદી

  મારી  આંગળીનો  નખ ————દીપક ત્રિવેદી  મને   કાયમી   નડે   છે   મારી   આંગળીનો  નખ ! નથી   ઘોળાતું    એટલે    આ   જીવતરનું    વખ  ! રેશમી  અડપલાંમાં  નખ    નડી   જાય   ભૈ …… … Continue reading

Posted in Uncategorized | 1 Comment

ઉજાગરા + વાયરા = અશ્રુવન ——-દીપક ત્રિવેદી

  ઉજાગરા + વાયરા = અશ્રુવન ———-દીપક ત્રિવેદી   આંખોમાં   લઈને   ઉજાગરા  ભટકે  છે   શ્વાસો    બહાવરા  કહી   દો  તો   ખોબલિયે  દેશું   અરમાનો                        — … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મોળાવ્રત ( મોરાકત ) રે ’ તી છોકરીનું ગીત ————દીપક ત્રિવેદી

મોળાવ્રત ( મોરાકત ) રે ’ તી છોકરીનું ગીત ————દીપક ત્રિવેદી ગોરમાનો વર કેસરિયો રે રંગે રમવા જાય … આગળપાછળ પુતળિયું રે હાલકડોલક થાય … માંડ જવેરા વાવ્યા એના વાંભ – વાંભના કોંટા … પછી સરોવરના કાંઠા પર વરસ્યા ગુલાબગોટા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કુંવારા મનનું ગીત ————-દીપક ત્રિવેદી

કુંવારા  મનનું  ગીત  ————-દીપક ત્રિવેદી  માઝમ – રાતે    પંખો    ફૂટી                                 પાંખો         રાતીચોળ  ….  બોલે   ટીટોડો ! ગામ  સફાળું   … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વૈશાખી વાયરો વા ‘ તા પેહલાં ——–દીપક ત્રિવેદી

  વૈશાખી  વાયરો  વા ’ તા  પેહલાં  ————દીપક ત્રિવેદી  અંધારું   રહેશે    અબોલ   …એય   … સાજણિયા                                   અંધારું   રહેશે    અબોલ  … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ચંદનતલાવડીમાં … ———-દીપક ત્રિવેદી

ચંદનતલાવડીમાં … —————દીપક ત્રિવેદી ચંદન તલાવડીમાં અઢળક શ્રાવણ મુશળધાર — — કે રૂમઝૂમ કંકણનું ઝૂમખડું … — કે ઝલમલ કંકણનું ઝૂમખડું .. રેશમની દોરીના છેડે બાંધ્યો ઝરમર ભાર – — કે ઝમરખ કંકણનું ઝૂમખડું .. — ઝળહળ કંકણનું ઝૂમખડું .. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

પ્રથમ રાત્રિમિલન ———-દીપક ત્રિવેદી

પ્રથમ રાત્રિમિલન ———-દીપક ત્રિવેદી ધડક ધડક દિલ ધડકે , સજના ! માંડ સોગઠાં – ચોપાટું …..! પલક નેત્ર પલ – પલ થડકે ને — કંકુ ફાટું – ફાટું ….! આજ લગી ક્યાં કોઈ પીતું અમરતનો સમદરિયો …. ઘટ – ઘટ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વિરહિણી ગીત ———–દીપક ત્રિવેદી

વિરહિણી ગીત ———–દીપક ત્રિવેદી ઝરમર ચંદનતલાવડી કાંઠે ઊગ્યા ગુલમહોર રે ….. રામૈયારામ આદશ – ઓદશ ચણોઠડીના ગોટા ચારેકોર રે …. રામૈયારામ ઘરચોળાંના દેશમાં રે ઊગ્યા શુકનગીત ; ઠણકું ખાતાં વાલમા આડી આવી ભીંત ! તડકાની પાંસળિયે ફૂટ્યાં ગલગોટાના પ્હોર રે … Continue reading

Posted in Uncategorized | Leave a comment

લાવ ચીતરું હથેળીમાં—દીપક ત્રિવેદી

લાવ ચીતરું હથેળીમાં———દીપક ત્રિવેદી લાવ , ચીતરું હથેળીમાં દરિયો … એક દરિયો , જે મારામાં ભરિયો … એક મોજામાં નામ – સરનામું લખીશ ; રેત – કાંઠાનું ગામ પરબારું લખીશ …. અંગ – અંગના મરોડે પાથરિયો , એક દરિયો , … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ચુંદડી ભીંજાણી નૈ —————-દીપક ત્રિવેદી

ચુંદડી ભીંજાણી નૈ —————-દીપક ત્રિવેદી ચુંદડી ભીંજાણી નૈ …… ગગરિયા છલકાણી નૈ ….. નજરની સોંસરવા જઈ નજરિયા મંડાણી નૈ …. ઊઘડતો શ્રાવણ કોરો …. ધૂળની ડમરી ઉડે ! ઘૂંઘરું પાસે ઝુકી … ભ્રમરની પંખો બૂડે ! નદીનાં રેતલ કાંઠે હજૂ … Continue reading

Posted in Uncategorized | Leave a comment