Category Archives: Uncategorized

પહેલો વરસાદ ———–દીપક ત્રિવેદી

પહેલો વરસાદ ———–દીપક ત્રિવેદી મને પહેલાં વરસાદમાં પલળવું ગમે મને તારી સાથે એમ મળવું ગમે તારી આંખોમાં હોય સાત – દ્વારિકા ગામ એક તારું રટણ કૈંક તારું છે નામ મને કંચનજંઘાથી ખળખળવું ગમે મને તારી સાથે એમ મળવું ગમે મારી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

હું હરખપદુડી છોરી ….! ————દીપક ત્રિવેદી

હું હરખપદુડી છોરી ….! ————દીપક ત્રિવેદી હું હરખપદુડી છોરી ….! હું ઝાલું રેશમ – દોરી ….! હું આંખે આંજુ તમને …. હું શું પૂછું સાજનને ….? હું પરથમથી કટ્ટકોરી ! હું હરખપદુડી છોરી ! ઈ તડકેથી સંચરવું ; ઈ આંખોમાં … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મુંબઈનગરીમાં ભૂલા પડેલા વા’લાજી ———દીપક ત્રિવેદી

મુંબઈનગરીમાં ભૂલા પડેલા વા’લાજી ———દીપક ત્રિવેદી મુંબઈ નામે નગરીમાં વ્હાલાજી ઝોલાં ખાય …. ફૂલપદમણી જેવી છોરી જોઈ જોઈ મલકાય .. ! અરધે – કાંઠે લપસી પડતાં બોલે ‘ મેડમ સોરી ‘ ! ‘ થેન્કયૂ , મેન્શન નોટ ‘ કહીને રણકે … Continue reading

Posted in Uncategorized | Leave a comment

જામનગરવાસીનું પ્રણયગીત ———–દીપક ત્રિવેદી

જામનગરવાસીનું પ્રણયગીત ———–દીપક ત્રિવેદી સપના ! તારી આંખો જાણે જામનગરનું પૂર — અમે હોબ્બેસ તણાયા છેક વચ્ચોવચ્ચ દરિયે ! સપના ! તારા શ્વાસે ટપકે પંચવટી ચોપાસ — અમે તો .. હે .. ય .. તણાયા મઘમઘતી ઘૂઘરિયે ! પવન ચક્કીનો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મેળો ———— દીપક ત્રિવેદી

મેળો ———— દીપક ત્રિવેદી હૈયે – હૈયું દળાય છે …. હાલ ….. હાલ ….. હાલ …. મનખ મેળો ભરાય છે …. હાલ ….. હાલ ….. હાલ …. ચકડોળે ચડ્યાં કે ચડ્યાં આકાશમાં …. ઈચ્છાના ગુબ્બારાં છોડ્યા કંઈ આશમાં ….. વા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કવિતા પર જુલમ કરતા કવિને ——– દીપક ત્રિવેદી

કવિતા પર જુલમ કરતા કવિને ——– દીપક ત્રિવેદી શબ્દચોકમાં સળગાવો રે મીણબતી વણઝાર એક કવિતા દોડી ગઈ સમદરની પેલે પાર દરિયાને પૂછ્યું તો દરિયો અંગુઠો બતલાવે વ્રુક્ષ – પર્ણ પણ મુંગામંતર બિન પાણી મર જાવે હાથવેંતમાં લઇ આવો ઝાંઝરિયાનો આધાર … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ઇન્ગ્રેચીમાં કરજો ———–દીપક ત્રિવેદી

ઇન્ગ્રેચીમાં કરજો ———–દીપક ત્રિવેદી ઇન્ગ્રેચીમાં કરજો મારા શ્વાસોનો તરજુમો ! ગુજરાતીમાં નૈ ઊકલે રે અક્ષર અક્ષર ડૂમો ! ઇન્ગ્રેચીમાં ડૂસકાં ન ફાવે તો રે’વા દેજો … ગુજરાતીમાં ઈ અક્ષરને સાત સલામી દેજો ! સપનાં ટોળા – મોઢે રેતીમાં છે ચૂમો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

તારી આંખમાં જોયેલ ચોમાસાનું ગીત ———-દીપક ત્રિવેદી

તારી આંખમાં જોયેલ ચોમાસાનું ગીત ———-દીપક ત્રિવેદી હાય રે ! તારી આંખમાં મોતીસેર ! હાય રે ! હું તો દોડતો ઝડપભેર ! અલપઝલપ વીંઝતો જાતો …..વીંધતો જાતો ….. સપનાઓનાં ….. ઘટનાઓનાં ઝાંઝરિયાળા દેશ …….! અલકમલક પૂછવા દોડું ….. ભાગવા દોડું … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સપનાપુરાણ————–દીપક ત્રિવેદી

સપનાપુરાણ————–દીપક ત્રિવેદી ગઢનો દરવાજો ખોલ્યો – ને – સપનાં હુડૂડૂડૂહુસ ! મને શૂટ – બૂટમાં દેખીને કરતાં રે ગુસપુસ ! એક ઘોડાનું સપનું મહેંદીલા હાથેથી ઊડ્યું ! માંડ માંડ કેડેથી ઝાલી પાછું એને ગુડ્યું ! મારા હાળા ! સપનાં છીંડુ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

તંબૂરો + ટપુભગત = વિષકન્યા ——— દીપક ત્રિવેદી

તંબૂરો + ટપુભગત = વિષકન્યા ——— દીપક ત્રિવેદી ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો ! પડઘો પડશે તો કહેશે કે અવાજ આવ્યો ગેબી ! સપનામાં પણ છળી ઊઠશે જોતાં એક જલેબી !! ટપુભગતનો જીવ અભાગી રહી રહીને જાગ્યો ! ટપુભગતને તંબૂરાનો … Continue reading

Posted in Uncategorized | Leave a comment